શું પાટીદારને અનામત મળવી જોઇએ ? આ ઓનલાઈન સર્વેમાં તમારા વિચાર જણાવો.

શું પાટીદારને અનામત મળવી જોઇએ ? આ ઓનલાઈન સર્વેમાં તમારા વિચાર જણાવો.

છેલ્લા ત્રણ ચાર વર્ષ થી પાટીદારો પોતાના હક્કની લડાઈ લડી રહ્યા છે. તેમને ન્યાય મળવો જોઇએ. તેથી આ ઓનલાઈન સર્વે તયાર કરવામાં આવ્યો છે. આ સર્વેથી પાટીદાર અનામત ન લઈને લોકોના  વિચાર જાણવા મળશે.

નોંધ : આ સર્વેમાં ગુજરાતના તમામ લોકો જોડાઇ શકશે. ગુજરાત બહારના લોકો આ સર્વેમાં ભાગ લેવો નહીં.